શ્રી નવજીવન એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નવજીવન બી.એડ્. કોલેજ,ડીસાખાતે ભાઈ ભહેનનાં અતૂટ નાતો ધરાવતા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તાલીમાર્થી ભાઈ બહેનોએ રક્ષાબંધન પર્વનાં સુંદર પ્રવચન અને ગીતો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન સેમેસ્ટર -૧ ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.