Facilities

સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ :-
» વર્ગખંડ એલ. સી. ડી. પ્રોજેક્ટર તેમજ સાઉન્ડ સીસ્ટમ દ્વારા શિક્ષણકાર્ય.
» ઈન્ટરનેટ, આધુનિક ઉપકરણોથી સજ્જ કમ્પ્યુટર લેબ.
» પુસ્તકોથી સજ્જ અદ્યતન લાઈબ્રેરી તેમજ વિવિધ સાધનોથી સજ્જ એકિટવિટી રૂમ .     
» સી. સી. ટી. વી કેમેરા દ્વારા સમગ્ર કોલેજ પ્રાંગણનું મોનિટરીંગ.
»  તાલિમાર્થીઓ માટે રમત-ગમતનાં વિવિધ સાધનો.

» ઓનલાઈન એક્ઝામ સીસ્ટમ.
» બાયોમેટ્રીકસ મશીન દ્વારા બાળકોની હાજરી, બાળકના હાજર-ગેરહાજર તેમજ તેમના પરિણામની વિગતો
એસ.એમ.એસ દ્વારા વાલી સુધી પહોંચડવાની વ્યવસ્થા.
»  તાલિમાર્થીઓ માટે આર.ઓ.ના શુધ્ધ પાણીની સગવડ