Student Form

પ્રિય પૂર્વ પ્રશિક્ષણાર્થી મિત્ર
કુશળ હશો,

આપશ્રીએ આપણી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ, ડીસામાંથી બી.એડ્.ની પદવી પ્રાપ્ત કરેલ છે. જેનું આપની સાથે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ.
NCTE (National Council of Teacher Education) અને QCI (Quality Council of India) વચ્ચે થયેલ MoU મુજબ દરેક NCTE માન્ય સંસ્થાએ સત્વરે માનાંકન (accreditation) કરાવવું ફરજીયાત છે. અને તે માટે નિયત કરાયેલી પ્રક્રિયાને અનુસરવું પડે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે જોડાણ ધરાવતી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ યુનિવર્સિટીનો જ ભાગ છે. આથી કેટલીક અદ્યતન વિગતો NCTE ને આપવાની થતી હોઈ આપના અમૂલ્ય સમયમાંથી થોડો સમય ફાળવીને નીચે જણાવેલ ફોર્મમાં આપની જરૂરી અદ્યતન વિગતો ભરીને આભારી કરશોજી. આ વિગતો અગત્યની હોઈ સત્વરે પૂરી પાડવા વિનંતી છે.
આપણા સહિયરા વ્યવસાયિક વિકાસ અર્થે આપશ્રી નિયમિત રીતે કોલેજના સંપર્કમાં રહો તે અપેક્ષિત છે. આપના ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ સાથે.
આપની ડૉ. ટીનુબેન સોની પ્રિન્સિપાલ Email_Id:- navjivanbedcollege@gmail.com
પૂર્વ પ્રશિક્ષણાર્થીનું નામ * :
ઈ-મેલ * :
આધાર કાર્ડ નંબર * :
ફોન નંબર * :
બી.એડ્. પરીક્ષા ઉત્તીર્ણ કર્યાનું વર્ષ * :
કેટેગરી :
જાતિ * :
કાયમી સરનામું * :
હાલનું સરનામું * :
બી.એડ્. પરીક્ષા પાસ કાર્ય પછીનો પ્રગતિ અહેવાલ જેમકે પ્રમોશન મળ્યું હોય, બીએડ્ની પદવીને લીધે આચાયૅ, માધ્યમિક, ઉચ્ચ માધ્ય શાળાઓમાં પસંદગી, TET/ TAT/ HTAT/ NET/ GSLET/ GPSC જેવી પરીક્ષાઓ પાસ કરેલ હોય તો તેની વિગતો. * :
વ્યવસાય * :
નોકરી ની નિમણુક તારીખ* :

(* તારીખ તમારે DD/MM/YYYY પ્રમાણે લખવી.)

વ્યવસાય ની વિગત* :
આપની અન્ય સિદ્ધીઓ / વિગતો :