વર્ષ: ૨૦૧૯-૨૦ દરમિયાન બી.એડ્.,એમ.એડ્.,એમ.એસ.સી.માં એડમીશન મેળવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરીને અહી જમા કરાવવાનું રહેશે.
ફોર્મ સાથે જોડવાનાં આધાર પુરાવા
(૧) બેન્ક ચલણની નકલ
(૨) ઓનલાઈન ફોર્મની નકલ
(૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(૪) સેમ ૧ થી ૬ ની માર્કશીટ
(૫) એમ.એ.,એમ.કોમ.એમ.એસ.સી.ની માર્કશીટ ( જો કરેલ હોય તો)
(૬) જાતીનો દાખલો
(૭) નોન-ક્રિમીલીયરનો દાખલો
નોંધ:-(૧) વિદ્યાર્થીઓને કોલેજમાં ફોર્મ ભરી આપવામાં આવશે.
(૨) ફોર્મ જમાં કરાવતી વખતે ઉપર મુજબનાં પુરાવા ફોર્મ સાથે ક્રમ પ્રમાણે ગોઠવીને જમાં કરાવવાં આવવું.
ફોર્મ જમા કરવાનો સમય
૧૧.૦૦ થી ૦૫.૦૦ નો રહેશે.
કોન્ટેક નંબર: ૯૪૨૭૩૯૧૩૪૦,(૦૨૭૪૪) ૨૨૦૮૮૩