ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તા. ૦૬/૦૫/૨૦૧૯
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧/૦૫/૨૦૧૯
હેલ્પ સેન્ટર સમય: સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ સુધી.
કોન્ટેક નંબર: (૦૨૭૪૪) ૨૨૦૮૮૩, ૯૭૨૭૫૦૦૧૪૮
હેલ્પ સેન્ટરમાં જમા કરાવવાનાં ડોક્યુમેંટ
|
૧. શાળા છોડ્યાનો દાખલો(એલ.સી)
૨. તમામ માર્કશીટની ઝેરોક્ષ (સ્નાતક/ અનુસ્નાતક)
૩. જાતીનો દાખલો (SC/ST માટે)
૪. જાતીનો દાખલો અને નોન- ક્રિમિલેયર (OBCમાટે)
નોધ: ફોર્મ ફી૩૫૦ રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે. ATM કાર્ડ સાથે લઈને આવવું.