શ્રીનવજીવન બી.એડ્. કોલેજ,ડીસા
બી.એડ્. પ્રવેશ 2022-23
વર્ષ: 22-23 દરમિયાન બી.એડ્.માં એડમીશન મેળવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તા. 25/04/2022
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 15/06/2022
કોન્ટેક નંબર: (02744) 220883, 9727500148
ફોર્મ ભરાવાની તેમજ ફોર્મ જમા કરાવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે.